MYSY Scholarship

MYSY Scholorship (Mukhyamantri Yuva Swavalamban Yojana)

MYSY સ્કોલરશીપ કોને મળવા પાત્ર છે?

“ધોરણ 10 નું રિઝલ્ટ 80 પર્સન્ટાઇલ કે તેનાથી ઉપર હોવું જોઈએ.” “Student got more than 80 PR in standard 10”

“કુટુંબ ની વાર્ષિક આવક 6,00,000/- (રૂ. છ લાખ) થી વધારે ના હોવી જોઈએ.” “Family annual income note more than 6,00,000/-.”

“ઉપર જણાવેલ શરત જે વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ પુરી કરી શકતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ જે SQ, TFWS કે VQ કવોટા માં એડમિશન લીધેલ હોય તે બધા વિદ્યાર્થીઓ આ અરજી કરી શકે છે.”
* પણ વિદ્યાર્થી કોઈ બીજી સ્કોલરશીપ મેળવતા હોય તો આ સ્કોલરશીપ મળવા પાત્ર થતી નથી. તેની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓ ની રહશે.
“All the students who can fulfill the above conditions can apply for this. All the students who have taken admission in SQ, TFWS or VQ quota can apply.”
* But if the student gets any other scholarship, this scholarship is not eligible. It will be the sole responsibility of the students.

*For apply Fresh application get admission in year 2020-2021

*For apply renewal application

Listed documents keep with you in scanned JPEG file.

List of Documents for Fresh Application
2020-2021
1) સેલ્ફ ડીક્લેરેશન સર્ટિફિકેટ (વર્ષ 2020-2021). ઓરિજિનલ 1) Self declaration certificate (year 2020-2021). Original
2) પાસપોર્ટ સાઇઝ ફોટો.2) Passport Size photo. 
3) એડમિશન લેટર (પ્રવેશ પત્ર) (RQ અને VQ વિદ્યાર્થીઓ એડમિશન લેટર સાથે એન્ડોર્સમેન્ટ લેટર જમા કરાવવું)3) Admission letter ( with endorsement copy of RQ and VQ student)
4) ધોરણ 10 ની માર્કશીટ (80 પીઆર અથવા તેનાથી વધુની સાથે.)4) Std 10 marksheet passing after 2015 year with 80 PR or more than it.  
5) ટ્યુશન ફી રસીદ: (પ્રથમ વર્ષ માટે: ACPDC માં ભરેલી ફી અને કોલેજમાં જમા કરાવેલી ફી ની રસીદ જમા કરાવવી)5) Tuition fees receipt: (for first year : submit the fee receipts of ACPDC and College Fees. 
6) Hostel ફી રસીદ અથવા ભાડા કરાર.6) Hostel fees receipt or rent agreement.  
7) આવકનું પ્રમાણપત્ર (પપ્પાના નામનું, જો પપ્પા ના નામનું શક્ય ના હોય તો માન્ય કારણ સાથે મમ્મી ના નામનું અથવા વાલી ના નામનું)7) Income certificate: (Father’s certificate, if father’s certificate not possible then mother’s certificate or guardian’s certificate with valid reason
8) જો આવક નું પ્રમાણપત્ર  2.5 લાખ કરતા વધુનું છે તો તેમનું ITR ASSESMENT YEAR 2020-2021 (નાણાકીય વર્ષ 2019-2020) જરૂરી છે અને જો આવકનું પ્રમાણપત્ર 2.5 લાખ કરતા ઓછાનું છે તો આ અંગે નો સેલ્ફ ડીક્લેરેશન લેટરજરુરી છે. (ફોર્મ ૧૬ માન્ય નહિ ગણાય)8) If income certificate is more than 2.5 lac than ITR for ay 2019-20 (FY 2018-19) is required and if income is less than 2.5 lac than self-declaration of parents must require. (Form 16 is not valid)
9) વિદ્યાર્થીની બેંક પાસબુક નું પ્રથમ પેજ9) First page of student bank passbook.
10) આધાર કાર્ડ (આગળ અને પાછળની બાજુ)10) Aadhar Card (front and backside)
11) સંસ્થાના હેડનું પ્રથમ વર્ષ માટે અને રીન્યૂઅલ અરજી માટે નું પ્રમાણપત્ર (ઓરીજીનલ) (જે સંસ્થાના કાર્યાલય માંથી મળશે)11) Fresh and Renewal Certificate from Institute Head (As per format) (original)
12) રેશનકાર્ડ (પ્રથમ અને છેલ્લા પૃષ્ઠની નકલ)12) Ration Card (first and last page copy)
13) PAN કાર્ડ જેમનો આવકનું પ્રમાણપત્ર જમા કરાવેલ હોય તેઓનું13) Pan card of father or mother or guardian (respectively to income certificate) if required
* ઉપરના ડોક્યુમેન્ટ્સ માંથી જે લાગુ પડતું હોય તે તૈયાર કરી તેને JPEG માં માંગેલી સાઈઝ માં તમારી જોડે રાખવી. અને જયારે વેરીફીકેશન કરાવવા જાવ ત્યારે ઓરીજીનલ સાથે લઇ જવા.
Prepare the applicable ones from the above documents and keep them with you in the desired size in JPEG And take with you the original when you go for verification.